ફેસબૂક માર્કેટિંગની ખાસિયતો : અસરકારક, પરિણામલક્ષી અને કિફાયાતી

અધિકૃત માહિતી પ્રમાણે રાજકોટમાં 18 થી 65+ ની ઉંમરના ફેસબૂકના 7,10,000 યુઝર્સ છે.
આમાંથી 5,70,000 મેલ્સ છે અને 1,40,000 ફીમેલ્સ છે.
ફેસબૂકના અંદાજ – અને અમારા અનુભવ – પ્રમાણે યોગ્ય રીતે એડવર્ટાઇઝિંગ કરવાથી રોજના રૂ. 1000 થી ઓછા ખર્ચે આશરે 3,500 થી 10,000 ટાર્ગેટેડ યુઝર્સ – આપના સંભવિત ગ્રાહકો – સુધી આપનો માર્કેટિંગ સંદેશ પહોંચાડી શકાય છે.