ફેસબૂક માર્કેટિંગની ખાસિયતો : અસરકારક, પરિણામલક્ષી અને કિફાયાતી

અધિકૃત માહિતી પ્રમાણે રાજકોટમાં 18 થી 65+ ની ઉંમરના ફેસબૂકના 7,10,000 યુઝર્સ છે. આમાંથી 5,70,000 મેલ્સ છે અને 1,40,000 ફીમેલ્સ છે. ફેસબૂકના અંદાજ – અને …

Read More

અમે નીચેમાંની બધી સર્વિસીઝ પરિણામલક્ષી રીતે અને ખુબ વ્યાજબી ભાવે આપને આપી શકીએ છિએ

એફબી પેજ માર્કેટિંગ

જો આપ આપના બિઝનેસનું ફેસબૂક પેજ બનાવી ચુક્યાહો તો અમે તેનું અસરકારક માર્કેટિંગ કિફાયાતી ભાવે કરી આપીશું

એફબી પેજ ડિઝાઇન

જો આપના બિઝનેસનું ફેસબૂક પેજ ના બનેલું હોય તો અમે આપને નવું આકર્ષક અને અસરકારક પેજ ડિઝાઇન કરી આપીશું

એફબી પેજ અપડેટિંગ

આપના ફેસબુક પેજને અમે એવી રીતે અપડેટ કરી આપીશું કે જેથી આપના બિઝનેસને તેમાંથી વધુ લાભ મળી શકે

વેબસાઈટ માર્કેટિંગ

જો આપ આપના બિઝનેસની વેબસાઈટ ધરાવતાહો તો અમે ફેસબૂક દ્વારા તેનું અસરકારક માર્કેટિંગ કિફાયાતી ભાવે કરી આપીશું

વેબસાઈટ ડિઝાઇન

જો આપના બિઝનેસની વેબસાઈટ ના બનેલી હોય તો અમે આપને નવી આકર્ષક અને અસરકારક સાઈટ ડિઝાઇન કરી આપીશું

સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન

અમે આપની બિઝનેસ વેબસાઈટનું અસરકારક અને વૈજ્ઞાનિક ઢબે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરી આપીશું

અમે લાવ્યા છીએ રાજકોટના દરેક સ્ટોર, બિઝનેસ કે સર્વિસને અનુરૂપ ડિજિટલ/ઓનલાઇન/સોશ્યિલ મીડિયા માર્કેટિંગ સેવાઓ

અમારા ગ્રાહકો શું કહે છે:

  • આ લોકલ ફેસબૂક માર્કેટિંગ સર્વિસની મદદથી અમારા કોમ્પ્યુટર સ્ટોર માટે ઘણી નવી ઈન્ક્વાયરીઝ અને ગ્રાહકો મળ્યા

    - દર્શન શેઠ
  • મારા બુટિકના સેલમાં કસ્ટમર્સ નો ધસારો થયો

    - કિંજલ પટેલ
  • અમારી કેટેરિંગ સર્વિસને ફેસબૂક માર્કેટિંગથી નવા નવા ઓર્ડર્સ મળવા લાગ્યા

    - ભારતીબેન રાઠોડ
સોશ્યિલ મીડિયા દ્વારા આપના માર્કેટિંગને વધુ અસરકારક અને કિફાયતી બનાવવામાં અમે હર્ષ અનુભવીશું

આપના માટે અમારી કઈ સેવાઓ વધુમાં વધુ ફાયદાકારક સાબિત થઇ શકે તે વિષે ચર્ચા કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો

સંપર્ક